Sunday, March 29, 2009

ભાઇબીજ

ભાઇ બહેન ના પ્રેમ ના પ્રતીક તરીકે ભારતીય
સંસ્ક્રુતિમાં આ દિવસનું પણ અનેરૂ મહત્તવ છે.અને સાથે સમગ્ર સ્ત્રી જાતિ તરફ
દ્દ્રષ્ટિ બદલવાનો આ તહેવાર સંકેત આપે છે.અને આજે સાંપ્રત પરિસ્થિતિમાં તો આ
તહેવારનું આગવું મહત્વ સ્થપાવું જોઇએ એવું નથી લાગતું? આ દિવસે ભાઇ બહેન ને ઘેર
જમવા જાય છે .બહેન સ્નેહથી ભાઇને ભાવતા ભોજન જમાડે છે અને ભાઇ પ્રેમ ના પ્રતીક
રૂપે બહેન ને ભેટ આપે છે.આમ સામાન્ય દિવસોમાં સમય ન મેળવી શકતા ભાઇ ને આ દિવસે
એક તક આ તહેવાર આપે છે અને ભાઇ બહેન ના સંબંધોમાં એક નિકટતા આ તહેવાર લાવે છે.

1 comment:

  1. આપન બ્લોગની બધી પોસ્ટ અન્ય બ્લોગ પરથી ચોરાવેલી છે. મૂળ લેખકનું નામ લખો દરેક પોસ્ટ પર, મૂળ બ્લોગની લિન્ક આપો. થયેલી ભૂલ માટે મૂળ લેખકોની માફી માંગો કે તેમની રચના માટે તેમને ક્રેડિટ નો'તી આપવામાં આવી અને વાચકોની માફી માંગો કે તેમની આંખોમાં ધૂળ જોંકવાનું કાર્ય થયું છે. માફી પત્ર આપના બ્લોગ પર મૂકો.

    i will wait for your actions till 14 may 7am IST or else i will complain to Blogspot and they may block your blog for the same reason.

    i may be hard but chori atkavavano mara hisabe aa j upay chhe. sorry

    ReplyDelete