-બેફામ
આંખો ભરીને બેઠી છે દરબાર દર્દ નો,દિલ માં કોઇ ની યાદનો રાજ્યાભિષેક છે.
-શૂન્ય પાલનપુરી
ભલે એ ના થયાં મારાં, ભલા સ્નેહ શું કમ છે?ઘડીભર સાથે બેસી વાત બે પ્યારી કરી લીધી.
-ઘાયલ
માશૂકો ના ગાલની લાલી મહીં લાલી, અનેજયાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં નિશાની આપની.
-કલાપી
આશ્ચર્યની વાત છે આ ચાર શાયરી મલજી (વિમલ મિસ્ત્રી)એ પણ પોતાના બ્લોગ પર તે જ દિવસે મૂકી છે!
જવાબ આપોકાઢી નાખો