કોરસ:
ગુજરાતી હોવાનો ગર્વ કરું, ધરતી મારી શાન છે,
સાંસ્કૃતિક શિરમોર આતો, આપણા ગુજરાતની વાત છે.
અંતરા 1:
શું વાત કરું હું સંતોની, વાત ગુજરાતી છે,
ધર્મના માર્ગદર્શક પવિત્ર, જલારામ બાપા ગુજરાતી છે,
અધ્યાત્મનો પ્રકાશ ફેલાવનાર, દયાનંદ સરસ્વતી ગુજરાતી છે,
પ્રેમના પ્રેરક પવિત્ર, પ્રમુખસ્વામી મહારાજ ગુજરાતી છે,
ધર્મ પ્રવચનમાં પ્રેરક, મોરારી બાપુ ગુજરાતી છે.
કોરસ:
ગુજરાતી હોવાનો ગર્વ કરું, ધરતી મારી શાન છે,
સાંસ્કૃતિક શિરમોર આતો, આપણા ગુજરાતની વાત છે.
અંતરા 2:
શું વાત કરું હું સાહિત્યની, વાત ગુજરાતી છે,
સાહિત્યકાર શિરમોર, હેમુ ગઢવી ગુજરાતી છે,
સરલતાના શિખર, નરસિંહ મેહતા ગુજરાતી છે,
સાહિત્યનાં તારલાં, ઉમાશંકર જોશી ગુજરાતી છે,
લોકગીતોના શિલ્પી, ઝવેરચંદ મેઘાણી ગુજરાતી છે.
કોરસ:
ગુજરાતી હોવાનો ગર્વ કરું, ધરતી મારી શાન છે,
સાંસ્કૃતિક શિરમોર આતો, આપણા ગુજરાતની વાત છે.
અંતરા 3:
શું વાત કરું હું રાજકારણની, વાત ગુજરાતી છે,
આઝાદી માટેના લડવૈયા, ગાંધીજી ગુજરાતી છે,
જનહિતમાં વ્હાલા, સરદાર પટેલ ગુજરાતી છે,
વિશ્વને દિગ્દર્શન કરનાર, નરેન્દ્ર મોદી ગુજરાતી છે,
ભારતના પ્રધાનમંત્રીઓમાં, મોરારજી દેસાઈ ગુજરાતી છે.
કોરસ:
ગુજરાતી હોવાનો ગર્વ કરું, ધરતી મારી શાન છે,
સાંસ્કૃતિક શિરમોર આતો, આપણા ગુજરાતની વાત છે.
અંતરા 4:
શું વાત કરું હું વેપારની, વાત ગુજરાતી છે,
વેપાર જગતમાં મોટું નામ, ધીરુભાઈ ગુજરાતી છે,
દયાળુ હૃદય સાથે, અઝીમ પ્રેમજી ગુજરાતી છે,
વ્યવસાયમાં અગ્રણી, રતન ટાટા ગુજરાતી છે,
ના ભૂલાય તેવા વેપારી, ગૌતમ અદાણી ગુજરાતી છે.
કોરસ:
ગુજરાતી હોવાનો ગર્વ કરું, ધરતી મારી શાન છે,
સાંસ્કૃતિક શિરમોર આતો, આપણા ગુજરાતની વાત છે.
અંતરા 5:
શું વાત કરું હું ક્રિકેટની, વાત ગુજરાતી છે,
ક્રિકેટમાં ચમકદાર ,હાર્દિક પંડ્યા ગુજરાતી છે.
યોર્કરનો રાજા, જસપ્રિત બુમરાહ ગુજરાતી છે,
અલરાઉન્ડર બાપુ ,રવિન્દ્ર જાડેજા ગુજરાતી છે,
તાબડતોડ બલ્લેબાજ, યુસુફ પઠાણ ગુજરાતી છે.
કોરસ:
ગુજરાતી હોવાનો ગર્વ કરું, ધરતી મારી શાન છે,
સાંસ્કૃતિક શિરમોર આતો, આપણા ગુજરાતની વાત છે.
અંતરા 6:
શું વાત કરું હું સંગીતની, વાત ગુજરાતી છે,
સંગીતના નવલસર્જક, હિમેષ રેશમિયા ગુજરાતી છે,
સંગીતના સૂરમાઓ, સચિન-જિગર ગુજરાતી છે,
સંગીતના મંચ પર અજોડ, સલીમ-સુલેમાન ગુજરાતી છે,
સૂરીલો અવાજ ધરાવતી, અલ્કા યાજ્ઞિક ગુજરાતી છે.
કોરસ:
ગુજરાતી હોવાનો ગર્વ કરું, ધરતી મારી શાન છે,
સાંસ્કૃતિક શિરમોર આતો, આપણા ગુજરાતની વાત છે.
અંતરા 7:
શું વાત કરું હું દિગ્દર્શનની, વાત ગુજરાતી છે,
વિશ્વને મંત્રમુગ્ધ કરનારા, સંજય લીલા ભણસાળી ગુજરાતી છે,
દિગ્દર્શન મંચ પર અજોડ, અબ્બાસ-મસ્તાન ગુજરાતી છે,
સિનેમાના સર્જનના ખ્યાતનામ, મહેશ ભટ્ટ ગુજરાતી છે,
કથાનકમાં જીવન ભરે તે, હન્સલ મહેતા ગુજરાતી છે.
કોરસ:
ગુજરાતી હોવાનો ગર્વ કરું, ધરતી મારી શાન છે,
સાંસ્કૃતિક શિરમોર આતો, આપણા ગુજરાતની વાત છે.
અંતરા 8:
શું વાત કરું હું અદાકારની, વાત ગુજરાતી છે,
બોલીવૂડની સાતવાંય રંગ, આશા પારેખ ગુજરાતી છે.
કલાત્મક અદાકારી સાથે, સંજીવકુમાર ગુજરાતી છે,
હાસ્ય રસના રાજા, મનોજ જોષી ગુજરાતી છે,
મંચ અને મનોરંજનના શિલ્પકાર, પરેશ રાવલ ગુજરાતી છે.
કોરસ:
ગુજરાતી હોવાનો ગર્વ કરું, ધરતી મારી શાન છે,
સાંસ્કૃતિક શિરમોર આતો, આપણા ગુજરાતની વાત છે.

.jpg)