સોમવાર, 28 ઑક્ટોબર, 2024

સાથીદાર

જ્યારે કંઇક દુઃખ આવે, જ્યારે  કોઈ મુશ્કેલી પડી જાય, ત્યારે તું મારો સાથ આપજે..  હે સાથીદાર,
ના કોઈ છે, ના તો કોઈ હતું, મારા જીવનમાં તારા સિવાય, તું મારો સાથ આપજે...  ઓ સાથીદાર…

સુખ ના દિવસ માં બધાજ આપે  સાથ,
પણ દુઃખ ના અંધકાર માં ના  છોડશો મારો  હાથ, .... હો સાથીદાર...

જ્યારે કંઇક દુઃખ આવે, જ્યારે  કોઈ મુશ્કેલી પડી જાય, ત્યારે તું મારો સાથ આપજે..  હે સાથીદાર,
ના કોઈ છે, ના તો કોઈ હતું, મારા જીવનમાં તારા સિવાય, તું મારો સાથ આપજે...  ઓ સાથીદાર…

તૂટલે હોય ચાહે હોડી , તેજ હોય ચાહે સાગર ની લહેરે, 
મળશે કિનારો એક દિવસ ,વખતે હશે સાથ તારો.... હો સાથીદાર...

જ્યારે કંઇક દુઃખ આવે, જ્યારે  કોઈ મુશ્કેલી પડી જાય, ત્યારે તું મારો સાથ આપજે..  હે સાથીદાર,
ના કોઈ છે, ના તો કોઈ હતું, મારા જીવનમાં તારા સિવાય, તું મારો સાથ આપજે...  ઓ સાથીદાર…

દરેક મુશ્કેલી સરળ બની જાય છે,
ઝૂંપડી પણ મહેલ જેવી લાગે છે. જયારે હોય તું મારે સાથે ....ઓ...સાથીદાર

જ્યારે કંઇક દુઃખ આવે, જ્યારે  કોઈ મુશ્કેલી પડી જાય, ત્યારે તું મારો સાથ આપજે..  હે સાથીદાર,
ના કોઈ છે, ના તો કોઈ હતું, મારા જીવનમાં તારા સિવાય, તું મારો સાથ આપજે...  ઓ સાથીદાર…

ક્યારેક હોય છાંયો , તો ક્યારેક હોય તડકો,  
ક્યારેક હોય ભરતી , તો ક્યારેક હોય ઓટ, દરેક ક્ષણ માં રહેજે સાથે ...ઓ સાથીદાર

જ્યારે કંઇક દુઃખ આવે, જ્યારે  કોઈ મુશ્કેલી પડી જાય, ત્યારે તું મારો સાથ આપજે..  હે સાથીદાર,
ના કોઈ છે, ના તો કોઈ હતું, મારા જીવનમાં તારા સિવાય, તું મારો સાથ આપજે...  ઓ સાથીદાર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો